Skip to main content
Settings Settings for Dark

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના

Live TV

X
  • હવામાન વિભાગની આગાહી જણાવે છે કે, રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમ્યાન દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર , વલસાડ અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ, જયારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી , ગીર સોમનાથ અને અમદાવાદ જિલ્લાના દક્ષિણ ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જયારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગે આપી છે, તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply