રાજ્યની 66 નગરપાલિકાની 1844 બેઠકો માટે મતદાન પૂર્ણ
Live TV
-
રાજ્યમાં આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં રાજ્યની 66 નગરપાલિકાની 1844 બેઠકો માટે મતદાન યોજાયું હતું. રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાંમાં મતદાન પૂર્ણ થયું છે. ઉમેદવારોનું ભાવિ EVM સીલ થયું છે. રાજ્યની 2 નગરપાલિકાઓની 72 બેઠકો માટે મધ્યસત્ર ચૂંટણી યોજાશે. જુનાગઢ મનપાની 52 બેઠકો પર પણ મતદાન પૂર્ણ થયું છે. આ ચૂંટણી માટેની મતગણતરીની પ્રક્રિયા 18 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.