રાજ્યમાં ગરમીનો પારો વધ્યો, પોરબંદર સૌથી વધુ ગરમ શહેર
Live TV
-
આગામી ચાર દિવસમાં હજુ વધુ કાળ-ઝાળ ગરમીની આગાહી
માર્ચ મહિના ના પ્રારંભ થી જ ,સમગ્ર ગુજરાત માં ,ગરમી નું પ્રમાણ ,વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસ થી ,અરબી સમુદ્ર માં ,વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે ,વાતાવરણ માં ,પૂર્વ ભાગ માંથી આવતા પવનો ને ,બે ભાગ માં વહેંચાવાથી, રાજ્ય માં ,ગરમી નો પારો ,વધ્યો છે. પોરબંદર ,42. 5 ડિગ્રી સાથે ,સૌથી ગરમ શહેર રહ્યું હતું. ઉપરાંત ,આગામી ચાર દિવસ ,અમદાવાદ સહિત ,રાજ્મયાં કાળ-ઝાળ ગરમી પડવા ની શક્યતા, હવામાન વિભાગ દ્વારા ,કરવામાં આવી છે. રાજ્ય ના ,લગ ભગ 10 થી વધુ સ્થળોએ ,ગરમી નો પારો ,40 ડિગ્રી ને ,પાર કરી ગયો હતો. અમદાવાદ માં પણ ,લોકો ,ગરમી થી બચવા ,બપોર ના સમયે ,બહાર નિકળવા નું ,ટાળી રહ્યાં છે. તેમજ ,ગરમી થી બચવા ,ઠંડા જયુસ, શરબત ના સહારે, રાહત મેળવી રહ્યા છે.