Skip to main content
Settings Settings for Dark

વડોદરા ઍરપૉર્ટ પર 100 ફૂટની ઊંચાઈએ લહેરાયો તિરંગો

Live TV

X
  • વડોદરા ઍરપૉર્ટ ટર્મિનલ બિલ્ડીંગ ખાતે હવે 100 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે.

    વડોદરા ઍરપૉર્ટ ટર્મિનલ બિલ્ડીંગ ખાતે હવે 100 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે. એરપોર્ટની સુંદરતામાં જાણે ચાર ચાંદ લાગ્યા છે. પ્રાદેશિક કાર્યપાલક નિયામક કેશવ શર્માને હસ્તે 100 ફૂટ ઊંચો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો ત્યારે વડોદરા ઍરપૉર્ટ મેનેજર ચરણસિંહ ઍરપૉર્ટ કર્મચારીઓ અને નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લહેરાઈ રહેલા રાષ્ટ્રધ્વજને નિહાળીને બધાના માનસમાં રાષ્ટ્રભાવના જન્મી હતી. આ પ્રસંગે, 'સ્વચ્છ કી ઓર' સૂત્ર ને સાકાર કરતાં, કેશવ શર્માએ ઍરપૉર્ટ પેસેન્જરના સગા-સંબંધીના ઉપયોગ માટે ,ઍરપૉર્ટ બિલ્ડિંગ બહાર તૈયાર કરાયેલી શૌચ સુવિધાઓ પણ ખુલ્લા મુકાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply