Skip to main content
Settings Settings for Dark

ભાવનગર - મેગા મેડિકલ કેમ્પનું આયોજન

Live TV

X
  • ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંત્રી વિભાવરી દવે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતાં

    ભાવનગરની S.N.D.T. મહિલા કોલેજ ખાતે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તેમજ ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેનું ઉદઘાટન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંત્રી વિભાવરી દવે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતાં. આ કેમ્પનો લાભ ૧૭ હજારથી વધુ દર્દીઓએ લીધો હતો. મેગા મેડિકલ કેમ્પમાં વિનામૂલ્યે આરોગ્ય ચકાસણી, સારવાર તેમજ લેબોરેટરી. ટેસ્ટ સાથે દવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી., ઉપરાંત કેમ્પમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના 150થી વધુ ડોકટરો, ફાર્માસીસ્ટ, ટેકનિશિયનો સેવામાં જોડાયા હતા. કેમ્પમાં આવનાર દર્દીઓ માટે ૧૦૦થી વધુ બસ ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ આવતીકાલથી અમલી થતા ટ્રાફીક નિયમોનું લોકોને ચુસ્તપને પાલન કરવા જણાવ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply