Skip to main content
Settings Settings for Dark

અમેરિકાની મધ્યસ્થ બેંકે વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો

Live TV

X
  • ફેડ રિઝર્વે છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો

    અમેરિકાની મધ્યસ્થ બેંક ફેડ રિઝર્વે વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે..ફેડ રિઝર્વે છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે..ત્યારે હવે શોર્ટ ટર્મ બેન્ચમાર્કનો દર 2.25 ટકાથી ઘટીને 2 ટકા કરવામાં આવ્યો છે.ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યુ હતુ કે આ ઘટાડો કામચલાઉ છે.તેનો અર્થ એવો નથી કે લાંબા ગાળા સુધી વ્યાજ દરોમાં ઘટાડો ચાલુ રાખવામાં આવશે..તેમણે વધુમાં જણાવ્યુ કે વ્યાજદરમાં ઘટાડાથી અમેરિકાના અર્થતંત્રને વેગ મળશે.ફેડ રિઝર્વના આ નિર્ણયની ભારતીય શેરબજાર પર અસર જોવા મળી હતી..અને શેરબજારમાં ગઈકાલે ભારે કડાકો જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply