Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે વિરોધના સૂર

Live TV

X
  • ટ્રેમ્પની નીતિને લઇને તેમના પ્રતિનિધોઓ નારાજ છે.. સેનેટમાં પણ જ્યાં રિપબ્લિકન પાર્ટીનો બહુમત છે ત્યાં પણ ટ્રમ્પને અસફળતા મળી હતી..

    અમેરિકામાં પ્રતિનિધિ સભામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર હુમલો કરવા માટેની તેમની યોગ્યતાને રોકવા માટે મતદાન થયું હતું. પ્રતિનિધિઓએ શંકા વ્યક્ત કરી હતી કે ટ્રમ્પની નીતિ દેશને બિનજરૂરી યુદ્ધ તરફ ધકેલી રહી છે. ડેમોક્રેડિટ નેતૃત્વવાળા હાઉસ ઓફ પ્રિ પ્રેઝન્ટેટિવે વ્યાપક પ્રતિરક્ષા બિલમાં એક સંશોધકને મંજૂરી આપી હતી. જે અનુસાર આત્મરક્ષા માટે જો અતિ જરૂરી ન હોય અને અમેરિકી કોંગ્રેસ પાસેથી મંજૂરી ન હોય તો ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે નાણા ઉપલબ્ધ કરાવવા પર પ્રતિબંધ રહેશે. સેનેટમાં પણ જ્યાં રિપબ્લિકન પાર્ટીનો બહુમત છે ત્યાં પણ ટ્રમ્પને અસફળતા મળી હતી. બંને સદનોએ હવે પ્રતિરક્ષા બિલની ભાષા પર વિચાર-વિમર્શ કરવો પડશે. અમેરિકાએ ઈરાન સાથે પરમાણું કરાર તોડી દીધો છે અને તેની પર પ્રતિબંધ લાદી દીધો છે. નોંધનીય છે કે પાછલા મહિને ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાના આદેશ આપ્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ આદેશ પાછો ખેંચી લીધો હતો
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply