Skip to main content
Settings Settings for Dark

ઈરાન અને ઈઝરાયેલ પ્રવાસ કરતા ભારતીય નાગરિકો માટે MEA માર્ગદર્શિકા જાહેર કરી

Live TV

X
  • વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાન અને ઈઝરાયેલના પ્રવાસ દરમિયાન સતર્ક રહેવા અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. ઈરાન અને ઈઝરાયલના સંદર્ભમાં ટ્રાવેલ માર્ગદર્શિકા અંગેના મીડિયાના પ્રશ્નના જવાબમાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તેઓએ નોંધ્યું છે કે ઈરાન અને ઈઝરાયેલે ઘણા દિવસોથી તેમની એરસ્પેસ ખોલી છે. તેમણે કહ્યું કે ભારત આ ક્ષેત્રની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply