Skip to main content
Settings Settings for Dark

તુર્કીએ સીરિયામાં કુર્દીશ લડાકુ પર કર્યો બોમ્બમારો

Live TV

X
  • તુર્કીએ સીરિયામાં કુર્દીશ લડાકુ પર કર્યો બોમ્બમારો, તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ એર્દોગને કહ્યુ, કુર્દ લડાકુઓનો સફાયો કરવો અને વિસ્તારમાં શાંતિ લાવવી તે છે ઉદ્દેશ.

    તુર્કીના લડાકુ વિમાનોએ ઉત્તરી સીરિયાના કેટલાંક ભાગ ઉપર બોમ્બ વરસાવ્યા હતા. તુર્કીના રાષ્ટ્રપતિ એરદોગને કહ્યું કે, તેમનું લશ્કર ખૂદ લડાકુઓને નિશાન બનાવી સેફઝોન તૈયાર કરી રહી છે. તેમણે કહ્યું કે, તેમનું મિશન દક્ષિણ સરહદ ઉપર આતંકનું કોરીડોર તૈયાર થતું રોકવા અને ક્ષેત્રમાં શાંતિ લાવવાનું છે. તુર્કીના આ હુમલાથી કુર્દોના નેતૃત્વવાળા અમેરિકી ગઠબંધન સાથે ઝઘડો વધી શકે છે. ગઠબંધને જણાવ્યું છે કે, સીમાપાર કોઈપણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. સીરિયાના કુર્દ સંગઠને અમેરિકા અને ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ બનેલા ગઠબંધનથી આ વિસ્તારમાં નો-ફલાય ઝોન બનાવવા કહ્યું છે. જેથી નિર્દોષ લોકો ઉપર હુમલાને રોકી શકાય. સીરિયાના ઇસ્લામિક સ્ટેટને હરાવવા કુર્દ લડાકુમાં અમેરિકી પ્રમુખ સહયોગી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply