Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ આફ્રિકામાં વીજળીની ગંભીર કટોકટી સામે હજારો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા

Live TV

X
  • દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપટાઉન અને જોહાનિસબર્ગ સહિત દેશભરમાં હજારો લોકો વીજળીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. ત્યારે રોષે ભરાયેલા લોકોએ રસ્તા પર ઉતરીને સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.  જોહાનિસબર્ગમાં આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટીના હેડક્વાર્ટર ખાતે લગભગ 3,000 લોકોએ લાંબા સમયથી ચાલી રહેલી વીજળીની કટોકટીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આપને જણાવી દઈએ કે, આફ્રિકન નેશનલ કોંગ્રેસ લગભગ ત્રણ દાયકાથી સત્તામાં છે. ત્યારે દક્ષિણ આફ્રિકાની વિપક્ષની સત્તાએ કટોકટી માટે સત્તાધારી પક્ષને જવાબદાર ઠેરવ્યો છે. રેલીનું આયોજન મુખ્ય વિપક્ષી જૂથ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply