Skip to main content
Settings Settings for Dark

દુબઈના રણમાં વરસાદે તબાહી મચાવી, એરપોર્ટ પાણીથી ભરાઈ ગયું, પડોશી ઓમાનમાં 18ના મોત

Live TV

X
  • ભારે વરસાદને કારણે સંયુક્ત આરબ અમીરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ

    સંયુક્ત આરબ અમીરાતમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. UAE મંગળવારે  ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક શહેરો જામ થઈ ગયા છે. પડોશી દેશ ઓમાનમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે 18 લોકોના મોત થયા છે.

    ઓમાનમાં તાજેતરના દિવસોમાં પૂરને કારણે 18 લોકોના મોત થયા છે. જેમાં 10 શાળાના બાળકોનો સમાવેશ થાય છે. કુવૈત, સાઉદી અરેબિયા અને ઓમાનમાં બુધવારે ચક્રવાતની સંભાવના છે.

    સંયુક્ત આરબ અમીરાતમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરની સૌથી વધુ અસર વાહન વ્યવહાર પર પડી છે. માર્ગ અને હવાઈ વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. વરસાદના કારણે ઘણી ફ્લાઈટ્સ પણ કેન્સલ થઈ હતી. આ પહેલા સોમવારે દુબઈ પોલીસે લોકોને ખરાબ હવામાન અંગે ચેતવણી આપતી જાહેર સુરક્ષા એડવાઈઝરી જારી કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply