Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનમાં વીજળીનું સંકટ ઘેરાયું

Live TV

X
  • એક તરફ જ્યાં પાકિસ્તાન આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યું છે. ખાવાના પણ ફાંફાં પડી ગયા છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં વીજળીનું સંકટ પણ ઘેરાયું છે. ક્વેટા અને ગુડ્ડુ વચ્ચેની હાઈ-ટેન્શન ટ્રાન્સમિશન લાઈનમાં ખામીને કારણે પાકિસ્તાનના મહત્વના ઈસ્લામાબાદ લાહોર, કરાચી જેવા મહત્વના શહેરોના મોટા ભાગના વિસ્તારોમાં બત્તી ગુલ થતાં અંધારપટ છવાયું છે. મહત્વનું છે કે આ પહેલા સરકાર વીજળીને બચત કરવા બજારોને 8 વાગ્યે જ બંધ કરી દેવાનું ફરમાન જાહેર કરી ચૂકી છે. અ સાથે પાકિસ્તાનની રાજનીતિમાં પણ સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. પાકિસ્તનાના પીએમ શહબાજ શરીફ પર પ્રહાર કરતાં પૂર્વ પીએમ ઈમરાન ખાને કહ્યું છે કે કટોરો લઈ પાકિસ્તાનના પીએમ વિશ્વ પાસે ભીખ માંગી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply