Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, બોર્ડર પર ગોળીબારની ઘટનામાં છ પાકિસ્તાની નાગરિકોના મોત, 17 ઘાયલ

Live TV

X
  • પાકિસ્તાનની સેના તેમજ અફઘાન તાલિબાન લડાકુઓ વચ્ચે  ચમન સિમા પર ભારે ઘર્ષણ થયું છે. પાકિસ્તાનની સેના તેમજ અફઘાન તાલિબાન લડાકુઓ વચ્ચે આ લડાઇ ત્યારે શરૂ થઇ જ્યારે અફઘાનિસ્તાનના સરહદી શહેર  ઇસ્કુન ગોલ્ડકમા મોર્ટાર પડવાથી લગભગ ચારના મોત  અને 20 લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતા. તેના જવાબમાં અફઘાન તાલિબાન લડાકુઓએ પાક અફઘાન ચમન સિમા પર હુમલો કર્યો હતો. આ ગોળીબારમાં 6 પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતાં. જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત બન્યાં હતાં. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પાકિસ્તાન સેનાએ નિવેદનમાં જણાવ્યું છે કે પાક સેનાએ તાલિબાન લડાકુઓને ચોકી બનાવતા રોકવાની કોશિશ કરી હતી ત્યારે બન્ને વચ્ચે ઘર્ષણ થયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply