Skip to main content
Settings Settings for Dark

યુક્રેન ને યુરોપીય સંઘે  વધુ  500 મિલિયન યુરોની સૈન્ય સહાય આપવાને આપી  મંજૂરી

Live TV

X
  • યુરોપિયન સંધે યુક્રેનને 500 મિલિયન યૂરોની અને સૈન્ય સહાયતા આપવાની મંજૂરી આપી છે. બ્રસલ્સમાં યુરોપિયન સંધના 27 દેશોના વિદેશમંત્રીની બેઠકમાં યુક્રેનને સાતમી વાર મદદની મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. યુરોપિન સંધના વિદેશનીતિ પ્રમુખ જોસેફ બોરેલે કહ્યુ, વિદેશમંત્રીઓ 500 મિલિયન યૂરોની સહાયતા સિવાય યુક્રેનને યુરોપિયન યુનિયનના સૈન્ય પ્રશિક્ષણ મશીન માટે 45 મિલિયન યુરોના ગેરધાતક હથિયાર આપવા માટે સહતમ થયા છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે, બેઠક દરમિયાન જર્મની કોઈપણ દેશને લેપર્ડ ટૈંક આપવા મુદ્દે કોઈ પ્રકારનો પ્રતિબંધ નહીં લગાવે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply