Skip to main content
Settings Settings for Dark

રશિયાના વડા પ્રધાન દમિત્રી મેદવેદેવે આપ્યું રાજીનામું

Live TV

X
  • મંત્રીમંડળ અને બંધારણમાં સુધારો કરવા પ્રમુખ વ્લાદીમીર પુતીનના સંબોધન બાદ , રશિયાના વડા પ્રધાન દમિત્રી મેદવેદેવનું રાજીનામું. પ્રમુખ પુતીને કર્યો સ્વીકાર નવી સરકારની રચના સુધી કાર્યકારી સરકાર તરીકે કાર્યરત રહેશે.

    ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર , રશિયાના વડાપ્રધાન દિમિત્રી મેદવેદેવે , રાષ્ટ્રપતિ પૂતિન સાથેની મુલાકાત બાદ રાજીનામુ આપ્યુ છે. મંત્રીમંડળમાં અને બંધારણમાં સુધારાની જરૂરિયાત અંગેના સંબોધન બાદ , રશિયાના વડાપ્રધાને , રાષ્ટ્રપતિ વ્લાદિમીર પૂતિનને રાજીનામુ આપ્યુ હતુ. રાષ્ટ્રપતિ પૂતિને આ રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. તેમણે દિમિત્રિ મેદવેદેવને , નવી સરકારની રચના સુધી હાલ કેરટેકર પીએમ તરીકે પદ પર ચાલુ રહેવા જણાવ્યુ હતુ
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply