Skip to main content
Settings Settings for Dark

સરકાર વિરોધી રમખાણો બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ આર્મી ચીફને હટાવ્યા

Live TV

X
  • બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ રાજધાનીમાં રમખાણોના બે અઠવાડિયા પછી દેશના આર્મી ચીફ જુલિયો સેઝર ડી અરુડાને બરતરફ કર્યા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સમર્થકો દ્વારા રાજધાનીમાં 8મી જાન્યુઆરીના બળવાને પગલે દેશની લોકશાહી માટેના જોખમને કારણે અરુડાને બરતરફ કરવામાં આવ્યો હતો. તેમનું સ્થાન જનરલ ટોમસ રિબેરો પાઈવા દ્વારા લેવામાં આવ્યું છે, જેઓ દક્ષિણપૂર્વ લશ્કરી કમાન્ડના વડા હતા.

    રાષ્ટ્રપતિ લુલાએ કહ્યું કે, તેમને શંકા છે કે સશસ્ત્ર દળોના સભ્યોની વિરોધીઓ સાથે સાંઠગાંઠ છે. તેણે તાજેતરના દિવસોમાં ઘણાં સૈન્ય અધિકારીઓને બરતરફ કર્યા છે.

    8મી જાન્યુઆરીના રોજ, બોલ્સોનારોના હજારો સમર્થકોએ બ્રાઝિલિયામાં સરકારી ઈમારતો પર હુમલો કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply