Skip to main content
Settings Settings for Dark

Morning News Live @ 7.30 AM | 28-08-2019

Live TV

X
Gujarati

જુઓ 07:30 વાગ્યાના સમાચારનું જીવંત પ્રસારણ નીચેની લીંક ક્લિક કરી

https://youtu.be/IRApwcxrmhM

Morning News Live @ 7.30 AM | 28-08-2019

#ddnewsgujarati
#newsingujarati
#news

1. રીઝર્વ બેન્કની જાલન સમિતિએ કરી સુધારા સાથે આર્થિક પૂંજી નિયમની દર પાંચ વર્ષે સમીક્ષા કરવાની ભલામણ - સમિતિએ આરબીઆઈના હિસાબી વર્ષ અને નાણાંકીય વર્ષ સાથે તાલમેલ બેસાડવાની પણ કરી ભલામણ

2. જમ્મુ કાશ્મીરમાં આજથી શરૂ થશે સ્કૂલ - હાઇસ્કૂલ - સામાન્ય બનતી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તંત્રએ સ્કૂલો ખોલવાનો લીધો નિર્ણય - કેન્દ્રીય ગૃહ સચિવે કેન્દ્રની યોજનાઓ અંગે કરી ઉચ્ચસ્તરીય બેઠક

3. દિલ્હીનું ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ હવેથી અરૂણ જેટલીના નામથી ઓળખાશે -દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ દ્વારા લેવાયો નિર્ણય - ત્રણ દેશોની યાત્રા બાદ સ્વદેશ પહોંચતાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવગંત અરૂણ જેટલીના નિવાસ સ્થાને પહોંચી પાઠવી શ્રદ્ધાંજલી

4. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુઘીમાં રાજ્યમાં સરેરાશ 91 ટકા વરસાદ- ગઈકાલે રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં થયો સૌથી વધુ સાડા સાત ઈંચ વરસાદ-મધ્ય ગુજરાતની નદીઓ બની ગાંડી તુર-આગામી 36 કલાક ભારે વરસાદની આગાહી

5. ગુજરાત પોલીસની કાર્યક્ષમતામાં વધારો કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ જવાનો માટે આધુનિક બાઈકનું કર્યુ લોકાર્પણ-પોલીસની ફોર વ્હીલર ગાડી જેવી સુવિધાથી સજ્જ છે આ બાઈક-

સાંકડી જગ્યાઓમાં પણ સરળતાથી પહોંચી શકે તેવી આ બાઈકથી ગુનેગારોને પકડવામાં રહેશે સરળતા

6. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું, નાગરિકોને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી-દવાઓ પૂરીં પાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ-ખાદ્યસામગ્રીમાં થતી ભેળસેળને નાથવા ચકાસણી હેતુ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને 100 ટુ વ્હીલર અને 11 ફોર વ્હીલરને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન

7. આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પ્રથમ વખત ટોચના દશમાં થયા સામેલ - બેટ્સમેનની યાદીમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલી પ્રથમ સ્થાન પર યથાવત

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
apply