Skip to main content
Settings Settings for Dark

 દેશની નિકાસ ચાલુ નાણાંકીય વર્ષમાં વધીને 400 અબજ અમેરિકી ડોલર થવાની સંભાવના

Live TV

X
  • વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે લોકસભામાં પ્રશ્ન કલાકમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષના એપ્રિલ માસથી દર મહિને 30 અબજ અમેરિકી ડૉલરના દરની નિકાસનો વેગ જળવાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર ઑસ્ટ્રેલિયા, ઈગ્લેન્ડ, કેનેડા, યુરોપીયન સંઘ અને યુ.એ.ઈ દેશો સાથે મુક્ત વેપાર સમજૂતી અથવા સર્વ ગ્રાહી આર્થિક ભાગીદારી સમજૂતી સાધવા મંત્રણા કરી રહી છે.
    જેનો હેતું ભારતીય ઉત્પાદનોને નવું વિદેશ બજાર મેળવી આપવાનો છે. શ્રી ગોયલે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાય રહેલી પરિસ્થિતીમાં ભારતના ઉત્પાદકોને નવું બળ મળે એ હેતુંથી ઉત્પાદન આધારિત યોજના યોગ્ય સમયે અમલમાં મૂકવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply