Skip to main content
Settings Settings for Dark

અમિત શાહ આજે ઝારખંડના પ્રવાસે, ઈફ્કો નેનો યુરિયા પ્લાન્ટનો શિલાન્યાસ કરશે

Live TV

X
  • કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ઝારખંડના પ્રવાસે જશે. તેઓ 23  દિવસના સમયગાળા બીજી વાર ઝારખંડની મુલાકાતે જઇ રહ્યા છે. તેઓ અહીં વિજય સંકલ્પ મહારેલી સંબોધશે. દેવગઢની મુલાકાત દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અનેક જાહેર કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. ત્યારબાદ તે અહીં બાબા બૈદ્યનાથ મંદિરમાં દર્શન અને પૂજન કરશે. ઉપરાંત તેઓ ઈફ્કો નેનો યુરિયા પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરશે અને રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠના શતાબ્દી સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply