Skip to main content
Settings Settings for Dark

આગામી બે-ત્રણ વર્ષમાં દેશના લગભગ 80 % વિસ્તારમાં 5G સેવાઓ ઉપલબ્ધ થશે

Live TV

X
  • કેન્દ્રના માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યકત કર્યો છે કે, આગામી બે-ત્રણ વર્ષમાં દેશના લગભગ 80% વિસ્તારમાં 5G સેવાઓ ઉપલબ્ધ થશે.  સરકાર હસ્તકની BSNL દ્વારા આ સેવા આવતા વર્ષે શરૂ કરાશે. આકાશવાણી સમાચાર સાથેની મુલાકાતમાં વૈષ્ણવે જણાવ્યું હતું કે, દેશભરમાં 50 શહેરોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે અને દર અઠવાડીયે આ સેવા 5 હજાર નવા સ્થળોમાં આપવામાં આવી રહી છે. તેમણે કહયું કે, શિક્ષણ, આરોગ્ય સંભાળ, કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં 5G સેવાના લીધે નોધપાત્ર ફેરફાર જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply