Skip to main content
Settings Settings for Dark

આજે ઈલેક્શન કમિશન રાજકીય પાર્ટીઓની સામે રિમોટ વોટિંગ મશીનનું પ્રદર્શન કરશે 

Live TV

X
  • આ રિમોટ વોટીંગનો ઉપયોગ કરીને ઘરેલુ પ્રવાસીઓના મતદાનની ભાગીદારી ના સુધારા અંગે ચર્ચા કરવામાં આવશે

    આપણા દેશમાં ચૂંટણી પ્રણાલીમાં આગામી દિવસોમાં ફેરફાર જોવા મળી શકે છે. આ ફેરફાર રિમોટ વોટીંગના પગલે લાવવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા આ ફેરફારો અંગે રાજકિય પક્ષો સામે પ્રદર્શન કરવામાં આવશે. રીમોટ ઇવીએમના પ્રદર્શન દરમિયાન ચૂંટણીપંચની ટેકનિકલ નિષ્ણાત કમિટીના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. આ રિમોટ વોટીંગનો ઉપયોગ કરીને ઘરેલુ પ્રવાસીઓના મતદાનની ભાગીદારી ના સુધારા અંગે ચર્ચા કરવામાં આવશે. રીમોટ વોટીંગ મશીન એ ઇલેકટ્રોનિક વોટીંગ મશીનનું મોડીફાઇડ વર્ઝન છે, જેનો ઉપયોગ કરીને તે મતદાતાઓને સગવડ મળશે જેઓ રાજ્યમાં યોજાનાર ચૂટણીમાં પોતાના ઘરોથી દૂર રહે છે. અને વોટીંગ માટે તેમને મતદાન માટે જવું પડે છે. જો આ પધ્ધતી લાગુ થશે તો ઘરેલુ પ્રવાસી મતદારોને પોતાના મતાધીકારનો ઉપયોગ કરવા માટે પોતાના ઘર સુધી જવાની જરૂરિયાત રહેશે નહી. સાર્વજનીક ક્ષેત્રની કંપનીએ તૈયાર કરેલ આ મશીન ઇન્ટરનેટથી કનેક્ટ નહી હોય જે એક જ સ્થળેથી 72 ચૂંટણી ક્ષેત્રને સંચાલીત કરી શકે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply