Skip to main content
Settings Settings for Dark

ઈફકોના ચેરમેન પદે દિલીપ સંધાણીની બિનહરિફ વરણી

Live TV

X
  • સહકારી નેતા દિલીપ સંધાણીની ઈફ્કોના ચેરમેન પદે બિનહરિફ વરણી થઈ છે. જ્યારે વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંહ ચૂંટાયા. ગઈકાલે ઈફકોના ડિરેકટર પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના જ બે ઉમેદવારો બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સ્પર્ધા થવા પામી હતી. આખરે જયેશ રાદડિયાનો બહુમતીએ વિજય થયો હતો. ત્યારબાદ આજે ઈફકોના ચેરમેન પદ માટે યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન દિલીપ સંધાણીની બિનહરિફ વરણી થવા પામી છે.

    ડિરેક્ટર પદની ચૂંટણીમાં કુલ 182 મતદારોમાંથી બે મતદારો વિદેશમાં રહે છે. મતદાનમાં કુલ 180 મત પડ્યા હતા. જેમાં જયેશ રાદડિયાને 113 મત જ્યારે બિપિન પટેલને 67 મત મળ્યા હતા. આજે ઈફ્કોનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં દિલીપ સંધાણી બિનહરીફ ચૂંટાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply