Skip to main content
Settings Settings for Dark

ઈબ્રાહિમ ટકલાની ધરપકડ, દાઉદનો સૌથી નજીકનો માણસ

Live TV

X
  • અંડરવર્લ્ડ ડૉન અને 1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહિમના નજીક ગણાતા ફારૂક ટકલા સીબીઆઈએ કરી ધરપકડ

    1993ના મુંબઇ બોંબ ધડાકાના મુખ્ય આરોપી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની નજીક ગણાતા મુસ્તાક મોહંમદ મિયા ઉર્ફે ફારૂક ટકલાની C.B.I.એ દિલ્હીથી ધરપકડ કરી છે.  ફારૂક ટકલાની ધરપકડ બાદ તેને ટાડા કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે ફારૂક ટકલાના રીમાન્ડની માંગ કરતા કોર્ટે 19 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, 1993 મુંબઇ બોંબ ધડાકા બાદ 1995માં ફારૂક ટકલા વિરૂધ્ધ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. 1993 બાદ તરત જ ફારૂક ભારતમાંથી ભાગી ગયો હતો. ધરપકડ કરાયેલા ફારૂકને C.B.I.ઓફિસે લઇ જવામાં આવ્યો,  જ્યાં પૂછપરછ માટે તેના રીમાન્ડની માંગ કરતા 19 માર્ચ સુધી ફારૂક ટકલાના પોલીસને રીમાન્ડ મળ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply