Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ યથાવત

Live TV

X
  • ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. રવિવારે રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. ઘટતા તાપમાનની સાથે જ ઉત્તર ભારતમાં ઠંડી ઝડપથી વધી રહી છે. તો ધુમ્મસ પણ ઝડપથી ગાઢ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં તાપમાન ઘણું જ નીચું ગયું છે. જેની અસર દિલ્હીમાં પણ વર્તાઇ રહી છે. હવામાન વિભાગે ઠંડીના વધતાં પ્રકોપને જોતાં કેટલાક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર ગત 24 કલાકમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન, ઉતરાખંડ, પૂર્વ અને પશ્ચિમી ઉતરપ્રદેશ અને ઓડિશામાં ગંભીર શીતલહેરની સંભાવના છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply