Skip to main content
Settings Settings for Dark

ઉન્નાવ દુષ્કર્મ કાંડ : આરોપી સેંગરના 7 દિવસના CBI રિમાન્ડ

Live TV

X
  • આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગર પર 17 વર્ષિય યુવતી પર બળાત્કાર અને પીડિતાના પિતાની હત્યા કરવાની કરવાનું કાવતરૂ રચવાનો આરોપ લાગ્યો છે.

    ઉન્નાવ દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી ભાજપાના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને સાત દિવસના સીબીઆઈ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યાં છે. આ પહેલા સીબીઆઈએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. સેંગરની ગત શુક્રવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ શશીસિંહ નામની એક મહિલાની પણ ધરપકડ કરી હતી. શશીસિંહે પીડિતાને આરોપી ધારાસભ્ય પાસે મોકલી હોવાનો તેમની પર આરોપ છે. પીડિતાની માતાના આક્ષેપ અનુસાર શશીસિંહ લાલચ આપીને તેમની પુત્રીને લઈ ગઈ હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2024 Max Temp : °C Min Temp : °C
apply