Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

Live TV

X
  • ધોલેરામાં બની રહેલા નેશનલ હાઈવે પ્રોજેક્ટની સમીક્ષા કરશે

    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે સાંજે રાજ્યના માર્ગ અને પરિવહન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે નેશનલ હાઈવે પ્રોજેક્ટ તેમજ ધોલેરામાં બની રહેલા નેશનલ હાઈવે પ્રોજેક્ટની સમીક્ષા કરશે. જ્યારે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી રાજ્યના વિવિધ પરિવહન પ્રોજેક્ટોની કામગીરી અને અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરશે. આવતીકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં જૈન સમાજ દ્વારા આયોજિત સ્પર્શ મહોત્સવમાં હાજરી આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply