Skip to main content
Settings Settings for Dark

ખેડૂતોની વિવિધ સમયાઓ ઉકેલવા જુદી જુદી ભાષાઓમાં માહિતી આપતું ડિજિટલ વિસ્તરણ મંચ શરૂ કરાશે

Live TV

X
  • કેન્દ્રિય કૃષિ મંત્રાલય અને  ડિજિટલ ગ્રીન ફાઉન્ડેશન સાથે મળીને ખેડૂતોની વિવિધ સમયાઓ ઉકેલતું અને તેમને જુદી જુદી ભાષાઓમાં માહિતી આપતું ડિજિટલ વિસ્તરણ મંચ શરૂ કરશે. જે અંતર્ગત ડિજિટલ લાઇબ્રેરી ચલાવશે જેમાં વિવિધ ભાષાઓમાં અને વિવિધ ફોર્મેટમાં સામગ્રી ઉપલબ્ધ હશે જે વિસ્તરણ કાર્યકર્તાઓ માટે મદદરૂપ થશે. 
    આ દ્વારા ખેડૂતોને સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે, કૃષિ, બાગાયત, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગ્રામીણ આજીવિકા મિશનના ક્ષેત્રો સાથે સંબંધિત લોકોના વિશાળ નેટવર્કનો કૌશલ્ય વિકાસ પણ પ્રમાણિત ઓનલાઈન અભ્યાસક્રમો દ્વારા કરવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે  દેશમાં કૃષિ આજીવિકા અને સંલગ્ન ક્ષેત્રોમાં બે લાખથી વધુ વિસ્તરણ કામદારો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply