Skip to main content
Settings Settings for Dark

જમ્મુ વિસ્ફોટ કેસમાં સંડોવાયેલા આતંકવાદીની ધરપકડ કરાઈ

Live TV

X
  • કાશ્મીર પોલીસે જમ્મુ વિસ્ફોટ કેસમાં સંડોવાયેલા મનાતા અને લશ્કર-એ-તોયબા સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા આતંકવાદીની ધરપકડ કરી છે. કાશ્મીર પોલીસના વડા દિલબાગસિંહે જણાવ્યું છે કે, 11 દિવસની સઘન કામગીરીના અંતે જમ્મુના રિયાસી જિલ્લાના નિવાસી અને સરકારી કર્મચારી આરોપી આરિફની ધરપકડ કરાઈ છે. તેની પાસેથી અત્તરની બોટલ જેવા સ્વરૂપમાં રખાયેલ વિસ્ફોટકમાં જથ્થો મળી આવ્યો છે. આરીફ સામે શાસ્ત્રી નગર, કટરા અને નરવાલ ખાતે થયેલા વિસ્ફોટમાં સંડોવણી હોવાનો આરોપ છે. પ્રાથમિક તપાસમાં નવા પ્રકારના વિસ્ફોટકો ડ્રોન  મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply