Skip to main content
Settings Settings for Dark

ત્રિપુરામાં આજથી ભાજપની સરકાર, બિપ્લવ દેવ લેશે સીએમ પદના શપથ

Live TV

X
  • શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ લેશે શપથ.

    અગરતલાઃ આસામ રાઈફલ્સ મેદાનમાં બિપ્લવ દેવ આજે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ સાથે જ પૂર્વોત્તર રાજ્યમાં ભાજપની પહેલીવાર સરકાર બનશે. 48 વર્ષના દેવે છ માર્ચના રોજ રાજ્યપાલ તથાગત રાયને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. ત્યારબાદ રાજ્યપાલે સરકાર બનાવવા માટે તેમને આમંત્રણ આપ્યું. ભાજપ-ઈન્ડીજીનિયસ પીપલ્સ પાર્ટી ઓફ ત્રિપુરા (આઈપીએફટી) ગઠબંધને ગત અઠવાડયે આવેલા ચૂંટણી પરિણામમાં જીત હાંસલ કરી અને 25 વર્ષથી ચાલતા સીપીએમના ડાબેરી શાસનનો અંત આણ્યો. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ લેશે શપથ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
apply