Skip to main content
Settings Settings for Dark

દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર

Live TV

X
  • આકાશમાંથી અગનગોળા વરસાવતી  ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદ અંગે  રાહતના  સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના  મહાનિરેદેશક ડો. મૃત્યુંજય મહાપાત્રાએ  જણાવ્યું હતું કે આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શકયતા છે.

     તેમજ જૂન થી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં સારો વરસાદ થશે. મધ્ય ભારત અને દક્ષિણી પ્રાયદ્વીપમાં સામાન્ય કરતા વધુ વરસાદ  થશે.  દક્ષિણ પશ્ચિમી ચોમાસા દરમિયાન  106 ટકા વરસાદ નોંધાવાનું અનુમાન છે.  તો પૂર્વોત્તર  ભારતમાં સામાન્ય કરતા ઓછો  વરસાદ રહેશે.  

    આગામી પાંચ દિવસમાં ચોમાસું કેરળ પહોંતે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. જોકે દેશના ઘણા ભાગમાં ગરમીનો કહેર ઓછું થવાનો નામ નથી લઈ રહ્યો. રાજસ્થાનનું ફલોદી 49. 4ડિગ્રી તાપમાન સાથે દેશમાં સૌથી ગરમ રહ્યું હતું. તો જમ્મુ કાશ્મીર તેમજ ગુજરાતમાં પણ લૂની પરિસ્થિતિ છે. તો દિલ્લીના મુંગેશપુરમાં 48 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અતિસય ગરમીની પરિસ્થિતિમાં લોકોને સ્વાસથ્યની જાળવણી કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply