Skip to main content
Settings Settings for Dark

નેશનલ હાઈડ્રોજન ગ્રીન મિશનને મંજૂરી આપવામાં આવી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટ મળી હતી. આ બેઠકમાં નેશનલ હાઈડ્રોજન ગ્રીન મિશનને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ભારત ગ્રીન હાઈડ્રોજનનું ગ્લોબલ હબ બનશે. આ ઉપરાંત દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે. હિમાચલ પ્રદેશમાં 2615 કરોડના ખર્ચે સુન્ની ડેમ હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેકટને પણ મંજૂર કરવામાં આવ્યો છે. 382 મેગોવોટ ક્ષમતાના આ પ્રોજેક્ટને સતલજ નદી પર બનાવવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply