પતંજલિ કંપનીને આયુષ મંત્રાલયની નોટિસ
Live TV
-
દવાની જાહેરાત મંત્રાલયની અનુમતિ લીધા વિના કરી શકાય નહીં.- આયુષ મંત્રી
પતંજલિ કંપની તરફથી કોવિડ-19ની દવા બનાવવાના દાવાઓ વચ્ચે આયુષ મંત્રાલયે દવાના પ્રચાર-પસાર પર રોક લગાવી દીધી છે. આયુષ મંત્રી શ્રીપદ નાઈકે જણાવ્યું છે કે, દવાની જાહેરાત મંત્રાલયની અનુમતિ લીધા વિના કરી શકાય નહીં. જેથી આયુષ મંત્રાલય તરફથી નોટીસ દર્શાવી કંપની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.
