Skip to main content
Settings Settings for Dark

પૂર્વ અને મધ્ય ભારતમાં આગામી ચાર દિવસ સુધી તીવ્ર ગરમી યથાવત રહેશે: હવામાન વિભાગ

Live TV

X
  • હવામાન વિભાગે આગાહી કરી છે કે પૂર્વ અને મધ્ય ભારતમાં આગામી ચાર દિવસ સુધી આકરી ગરમી યથાવત રહેશે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, પંજાબ અને હરિયાણાના ભાગોમાં 12 જૂન સુધી આકરી ગરમી પડશે. આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

    આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ જ સ્થિતિ ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપમાં આગામી ચાર દિવસ સુધી યથાવત રહેશે. આજે, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આવી જ સ્થિતિ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply