Skip to main content
Settings Settings for Dark

પ્રથમ વખત પ્રજાસત્તાક દિન પરેડની ઝાંખીઓમાંથી મનપસંદ ઝાંખીને લોકો મત આપી શકશે

Live TV

X
  • સૌ પહેલીવાર પ્રજાસત્તાક  દિન પરેડમાં દર્શાવાતી ઝાંખીઓમાંથી પોતાની મનપસંદ ઝાંખી માટે લોકો મત આપી શકશે. તે માટે નાગરિકો my gov ઓપન ફોરમ પર mygov.in / vd2002 – એ URL માં પોતાના નામ નોંધાવી શકશે. આ વર્ષે નવી દિલ્હીમાં રાજપથ પર યોજાનારી પ્રજાસત્તાક દિન પરેડમાં ગુજરાત સહિત 12 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને નવ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો પોતાની ઝાંખીઓ પ્રદર્શિત કરવાના છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply