પ્રધાનમંત્રી આજે વિભિન્ન મુદ્દાઓ સંદર્ભે જિલ્લા અધિકારીઓ સાથે કરશે ચર્ચા
Live TV
-
દેશમાં એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે વચ્ચે કોરોના સંક્રમણ સહિતના મુદ્દાઓને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જિલ્લાના કલેકટર અને અધિકારીઓ સાથે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી મોદી સરકારી યોજનાઓ, સરકારી કાર્યક્રમોની પ્રગતિ અને વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરશે તથા જિલ્લા કલેક્ટર પાસેથી Feedback પણ મેળવશે. આ સંવાદથી યોજનાને લાગુ કરવામાં આવતા અવરોધો અને પડકારોને સમજવામાં મદદરૂપ થશે.
