Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મુંબઈમાં કરશે ત્રણ નવી મેટ્રો લાઈનનું ભૂમિપૂજન

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાત લેશે જ્યાં તેઓ અનેક કાર્યક્રમમાં ભાગ લેશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાત લેશે જ્યાં તેઓ અનેક કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન ત્રણ મેટ્રો લાઈનનું ભૂમિ પૂજન કરશે. ગૌમુખ, થાણેથી શિવાજી ચોક માર્ગ સુધીની કુલ લંબાઈ 11 કિ.મી છે. બીજો રસ્તો વાડલાથી જીપીએનો છે. આ માર્ગની લંબાઈ 14 કિ.મી છે અને ત્રીજો મેટ્રોનો માર્ગ કલ્યાણથી તલોજાનો છે. જેની કુલ લંબાઈ 25 કિ.મી છે.

    આ ઉપરાંત, પીએમ મુંબઈ મેટ્રો લાઈન વચ્ચે તાલમેલ સ્થાપિત કરવ માટે બનાવવામાં આવેલા મેટ્રો ભવનનું ભૂમિ પૂજન કરશે. પીએમ મુંબઈમાં વાંગડુંગરી મેટ્રો સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે. જે પછી દિવસમાં વડાપ્રધાન મોદી ઔરંગાબાદ જશે. જ્યાં તેઓ સહાયતા સમૂહોના મહિલા સંમેલનમાં ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply