Skip to main content
Settings Settings for Dark

ભાજપ પ્રચારક અમિત શાહે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી તેમજ કન્નોજમાં જનસભાને સંબોધતા કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

Live TV

X
  • ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી તેમજ કન્નોજમાં જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કોંગ્રેસ કહે છે એક ઝાટકે ગરીબી હટાવીશું. પરંતુ, કોંગ્રેસ ભૂતકાળમાં નજર કરે કે તેમની સરકારે એક ઝાટકે કટોકટી લગાવી હતી અને ટ્રિપલ તલાક કાયદો પણ લાદ્યો છે. સાથે જ પછાત સમુદાયોની અનામત પણ છીનવી છે. 

    અમિત શાહ ઉત્તર પ્રદેશમાં હરદૌઈમાં પણ જનસભા કરશે તથા મહારાષ્ટ્ર અને જાલનામાં પણ ઝંઝાવાતી પ્રચાર કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply