Skip to main content
Settings Settings for Dark

ભારતના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર પુરજોશમાં, પીએમ મોદી આજે જનસભા કાર્યક્રમને સંબોધિત કરશે 

Live TV

X
  • ભારતના પાંચ રાજ્યો ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યા છે. બધી જ પાર્ટીઓ પોતાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જનસભાના કાર્યક્રમ થકી બિજનોર, મુરાદાબાદ, અમરોહાના મતદાતાઓને સંબોધિત કરશે. પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરાખંડના દહેરાદુન અને હરિદ્વારના મતદાતાઓ માટે વિજય સંકલ્પ સભાને પણ સંબોધિત કરશે. તો બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણી માટે ૪૫ નવા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જયારે, અપના દળ સોનેવાલ અને નિષાદ પાર્ટીએ પણ ઉમદેવારોના નામ જાહેર કર્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply