Skip to main content
Settings Settings for Dark

ભારતની G20 અધ્યક્ષતા હેઠળ ચૈન્નાઇમાં યોજાયેલ G20 શિક્ષા કાર્ય સમુહની બેઠકનો આજે છેલ્લો દિવસ

Live TV

X
  • આજથી જોધપુરમાં G20ના પ્રથમ રોજગાર કાર્ય સમૂહની બેઠકની શરૂઆત થઈ રહી છે

    ચેન્નઈમાં ચાલી રહેલ G20 દેશોની પ્રથમ શિક્ષણ સમૂહોની બે દિવસીય બેઠકનો આજે અંતિમ દિવસ છે. બેઠકમાં મિશ્રિત શિક્ષણના સંદર્ભમાં મૂળભૂત સાક્ષરતા ક્ષમતાઓનું નિર્માણ કરવા માટે તથા ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ચર્ચા ચાલી રહી છે. બીજી બાજુ ભારતની અધ્યક્ષતામાં G20ની લાંબા ગાળાની નાણાંકીય કાર્યસમૂહની બેઠક આજથી ગુવાહાટીમાં શરૂ થઈ છે. આ બે દિવસીય બેઠકમાં G20ના સભ્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના 94 પ્રતિનિધિઓ ભાગ લેશે. સાથે આજથી જોધપુરમાં G20ના પ્રથમ રોજગાર કાર્ય સમૂહની બેઠકની શરૂઆત થઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply