Skip to main content
Settings Settings for Dark

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જી-20 સશકિતકરણ જુથની 2 દિવસીય બેઠકનો આજથી આગ્રા ખાતે પ્રારંભ

Live TV

X
  • મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જી-ર૦ સશકિતકરણ જુથની બે દિવસીય બેઠક આજથી આગ્રામાં શરૂ થશે.જુદા-જુદા ક્ષેત્રોમાં મહિલા સશકિતકરણ, ડિજીટલ કૌશલ્ય સંર્વધનની ભૂમિકા અને ભાવિ કૌશલ્ય બેઠકમાં જુદા-જુદા ક્ષેત્રોમાં મહિલાઓના ભવિષ્ય અંગે આગામી બેઠકોની રૂપરેખા નકકી કરવામાં આવશે. બેઠકના આયોજનની સાથે એક પ્રદર્શન પણ મુકવામાં આવ્યું છે. જેમાં મહિલાઓના નેતૃત્વવાળા સુક્ષ્મ ઉદ્યોગો, મહિલા કારીગરો અને શિલ્પીઓની કામગીરી પ્રદર્શિત કરવામાં આવશે. બેઠકમાં જી-ર૦ દેશો, મહેમાન દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને ખાનગી ક્ષેત્રોની અગ્રણી મહિલાઓ સામેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply