રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરી
Live TV
-
ક્રિસમસના એક દિવસ પહેલા આપણાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં સેક્રેડ હાર્ટ કેથેડ્રલ ચર્ચની મુલાકાત લીધી હતી. બાળકોએ ક્રિસમસના ગીતો ગાયાં.
રાષ્ટ્રપતિએ માનવતાની પ્રગતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રપતિએ બાળકો સાથે ક્રિસમસની ઉજવણીમાં ભાગ લીધો અને તેઓની સાથે સમય વિતાવ્યો. રાષ્ટ્રપતિના આવવાથી ચર્ચના બાળકોમાં હર્ષની લાગણી ફરી વળી હતી.
