Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ ભવન ખાતે 9 ઓગસ્ટએ યોજાતો "એટ હોમ" કાર્યક્રમ પહેલીવાર કોરોનાના કારણસર રદ કરાયો

Live TV

X
  • દર વર્ષે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે 9 ઓગસ્ટએ યોજાતો "એટ હોમ" કાર્યક્રમ પહેલીવાર કોરોનાના કારણસર રદ કરાયો છે. આજે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ નિમિતે યોજાયેલ "એટ હોમ" કાર્યક્રમમાં દેશના સ્વતંત્ર સેનાનીઓનું સન્માન પહેલીવાર તેમના ઘરમાં જ જિલ્લા કલેકટર દ્વારા થયું હતું. જે અંતર્ગત ગુજરાત રાજ્યના 8 સ્વતંત્ર સેનાનીઓના ઘરે જઈને કલેકટર દ્વારા તેમનું સન્માન કરાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
apply