Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણી બાદ આવેલા તમામ એક્ઝિટ પોલમાં NDA ગઠબંધનની મોટી જીતનું અનુમાન

Live TV

X
  • લોકસભા ચૂંટણી બાદ આવેલા તમામ એક્ઝિટ પોલમાં NDA ગઠબંધનની મોટી જીતનું અનુમાન

    ભારતમાં 18મી લોકસભા માટે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા જાહેર થયેલા એક્ઝિટ પોલમાં એનડીએને 361 કે તેથી વધુ બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.  મતદાન પૂર્ણ થતા મોટા ભાગની ન્યૂઝ ચેનલ તથા એજન્સીઓના  બહાર આવેલા એક્ઝિટ પોલમાં એનડીએ તથા ભાજપને બહુમતી મળવાના વલણો બહાર આવ્યા છે. ન્યૂઝ એક્સના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 319, કોંગ્રેસને 60 તથા અન્યને 47 બેઠક મળવાનો અંદાજ છે. તો રિપબ્લિક ભારતના એક્ઝિટ પોલમાં  એનડીએને 353 થી 368 બેઠક, ઇન્ડિ ગઠબંધનને 118 થી133 અને અન્યને 43 - 48 બેઠક મળવાનું અનુમાન છે. જન કી બાતના એક્ઝિટ પોલમાં  એનડીએને 362 થી 392, ઇન્ડિને 141 થી 161 બેઠક તથા અન્યને 10થી 20 બેઠક મળવાનું અનુમાન છે. રિપબ્લિક ભારત મેટ્રિઝના અનુમાન પ્રમાણે એનડીએને 359, ઇન્ડિને 154 અને અન્યને 30 બેઠક મળવાનું અનુમાન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply