Skip to main content
Settings Settings for Dark

વર્ષના અંતિમ કારોબારી દિવસે સેન્સેક્સ 60,861 પર અને નિફ્ટી 18,116ના સ્તરે બંધ

Live TV

X
  • વર્ષના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉતાર- ચઢાવના માહોલ વચ્ચે સુસ્તીના માહોલ સાથે બંધ.સેન્સેક્સ 273 આંકના સામાન્ય પોઇન્ટના ઘટાડા સાથે 60 હજાર 861 આંક પર બંધ. તો નિફ્ટી 18 હજાર 116ના સ્તરે બંધ થયો હતો. વર્ષના અંતિમ કારોબારી દિવસે અનેક શેરોમાં ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. જો ખાસ સેક્ચરોની વત કરવામાં આવે તો બેંક શેર્સમાં દબાણ તો બીજી તરફ ઓઇલ અને ગેસના શેર્સમાં ચમકારો જોવા મળ્યો હતો. વર્ષના અંતિમ દિવસે ડોલર સામે રૃપિયો  82.72 પૈસા સાથે કરી રહ્યો છે. આંશીક રીતે શેરબજારમાં આજે વર્ષના આખરી કારોબારી દિવસમાં મજબૂત કારોબાર જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply