Skip to main content
Settings Settings for Dark

વિશ્વ મહિલા દિવસની ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉજવણી

Live TV

X
  • ભારતની પણ અનેક મહિલાઓ પોતાની બહાદૂરી અને શક્તિ માટે જાણીતી છે. દેશની મહિલાઓએ અનેક ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે.

    8 માર્ચે એટલે વિશ્વ મહિલા દિવસ. ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહિલા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજ્યમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. વિશ્વની અનેક મહિલાઓએ એવી છે કે જેમને પોતાની આવડત થકી દુનિયામાં પોતાનું નામ કર્યું છે. ભારતની પણ અનેક મહિલાઓ પોતાની બહાદૂરી અને શક્તિ માટે જાણીતી છે. દેશની મહિલાઓએ અનેક ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. દેશની દીકરીઓએ હવા-પાણી અને આકાશ તમામ ક્ષેત્રોમાં કાંઠુ કાઢ્યું છે. સુનિતા વિલિયમ્સ હોય કે પછી ભારતીય સેનાની શેખા શર્મા. આ તમામ દીકરીઓ પર દેશને ગર્વ છે. આવી તો અનેક મહિલાઓ છે કે જે વિશ્વના સૌથી ઉંચામાં ઉચા હોદ્દા પર બિરાજિત થઈ છે. તો ગામડાની સાવ અભણ મહિલાઓ પણ પશુપાલન થકી લાખોની કમાણી કરે છે. ભારતની નારીઓએ પોતાના રાજ્યની સાથે ભારત દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે આજે વર્લ્ડ વુમનસ ડે પર દેશની મહિલાઓને દુરદર્શન પણ સો સો સલામ કરે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
apply