Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટનો માઇનિંગ કંપનીઓને મોટો ઝટકો, માઇનિંગ પર રોક લગાવવા આદેશ

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે માઇનિંગ કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. ન્યાયમૂર્તિ મદન બી. લોકુરની ખંડપીઠે પોતાના ચુકાદામાં માઇનિંગ પર રોક લગાવવા આદેશ આપ્યો છે.

    સુપ્રીમ કોર્ટે માઇનિંગ કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. ન્યાયમૂર્તિ મદન બી. લોકુરની ખંડપીઠે પોતાના ચુકાદામાં માઇનિંગ પર રોક લગાવવા આદેશ આપ્યો છે. આ આદેશ અનુસાર 15 માર્ચ સુધી ગોવામાં બધી ખાણો બંધ રહેશે. 88 સહિત બધી માઇનિંગ લીઝને રદ્દ કરવા સુપ્રીમે આદેશ આપ્યો છે ઉપરાંત નવી નીતિ હેઠળ ખાણોની ફાળવણી કરવા નિર્દેશ આપ્યો છે. નવી ખાણોએ ફરીથી પર્યાવરણની મંજૂરી લેવી પડશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply