Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સ 631 આંક ઘટાડા સાથે 60,115 પર જ્યારે નિફ્ટી ઘટાડા સાથે 17,914ના સ્તરે બંધ

Live TV

X
  • ભારતીય શેરબજાર ગઇકાલની શાનદાર તેજી બાદ આજે નકારાત્મક વલણ સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 631 આંક ગગડતા 60 હજાર 115ના સ્તરે બંધ રહ્યો હતો. તો નિફ્ટી 187 આંકના ઘટાડા સાથે 17 હજાર 914ના સ્તરે બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન આઇટી અને ફાઇનાન્સિયલ સેક્ટર્સના શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું.ટાટા મોટર્સ, હિન્ડાલકો ઇન્ડસ્ટ્રીઝ, અપોલો હોસ્પિટલ, પાવરગ્રીડ કોર્પોરેશન અને ડિવાઇસ લેબ સહિતના શેર્સ ટોપ ગેઇનર્સ રહ્યા હતા. જ્યારે ભારતી એરટેલ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ અને SBIના શેર્સ ટોપ લુઝર્સ રહ્યાં હતાં. ડોલર સામે રૃપિયો મજબૂત થઈ  81.75 પર  કારોબાર કરી રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply