Skip to main content
Settings Settings for Dark

હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઇને અમિત શાહે ચૂંટણી રેલીને સંબોધિત કરી

Live TV

X
  • હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હરિયાણામાં ત્રણ ચૂંટણી સભા સંબોધી હતી.

    હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હરિયાણામાં ત્રણ ચૂંટણી સભા સંબોધી હતી. અમિત શાહે હરિયાણાના કૈથલ, ભિવાની અને રોહતકમાં ચૂંટણીસભા સંબોધી હતી. જેમા કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યુ હતુ કે જમ્મુ કાશ્મીરને દેશ સાથે સંપૂર્ણ રીતે જોડવાનુ કામ કોંગ્રેસની ત્રણ પેઢીઓ કરી શકી ન હતી. તે કામ ભાજપે કરી બતાવ્યુ છે. તો સંરક્ષણમંત્રીએ પેરિસમાં કરેલી રફાલની પૂજા મુદ્દે વિપક્ષના સવાલ પર અમિત શાહે કહ્યુ કે, કોંગ્રેસે મંથન કરવુ જોઈએ કે કઈ બાબતનો વિરોધ કરવો જોઈએ અને કઈ વાતનુ સમર્થન કરવુ જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-06-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2024 Max Temp : °C Min Temp : °C
apply