Skip to main content
Settings Settings for Dark

હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના આદરના આજે સમગ્ર ભારતમાં એક દિવસનો રાજકીય શોક

Live TV

X
  • ઈરાનના પ્રમુખ ડૉ. સૈયદ ઈબ્રાહીમ રઈસી અને ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીર-અબ્દોલ્લાહિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન

    ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના પ્રમુખ ડૉ. સૈયદ ઈબ્રાહીમ રઈસી અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીર-અબ્દોલ્લાહિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. દિવંગત આત્માઓના આદરના ચિહ્ન તરીકે, ભારત સરકારે આજે સમગ્ર દેશમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

    શોકના દિવસે, જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે લહેરાવવામાં આવે છે તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવામાં આવશે અને તે દિવસે કોઈ સત્તાવાર મનોરંજન થશે નહીં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply