Skip to main content
Settings Settings for Dark

News Focus at 8.30 PM I 06-02-18

Live TV

X
Gujarati

ગુજરાત રેલવે માટે મોદી સરકારની જંગી ફાળવણી- બજેટ 589 કરોડથી વધારીને 4,809 કરોડ કરાયું- મહેસાણા- પાલનપુર અને રાજકોટ કાનાલુસની નવી બે ટ્રેનો જાહેર.
આંતરરાષ્ટ્રીય બજારોના પગલે ભારતીય શેરબજારમાં પણ મોટો કડાકોઃ આરંભિક 1250 પોઇન્ટ નીચે ખુલ્યા પછી સુધારઃ રોકાણકારોના પાંચ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ
ગુજરાતની 1153 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેરઃ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના પોતાના સરપંચો ચૂંટાયાનો દાવોઃ વિજેતા સરપંચોએ વિકાસનાં કામો કરવાની આપેલી ખાતરી.
નર્મદાના જળસંકટ મુદ્દે કોંગ્રેસ- ભાજપ વચ્ચે શાબ્દિક જંગ- સરકારે નર્મદાનું પાણી વેડફી ગુનાહિત બેદરકારી દાખવી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ- તો ભાજપનો જવાબ- પાણીના મુદ્દે કોંગ્રેસ મગરનાં આંસુ ન સારે.
ગોંડલ મગફળી ગોડાઉન આગ મામલામાં આગ લગાડી નથી, પરંતુ વેલ્ડિંગના કારણે આગ લાગી હોવાનો સીઆઈડીનો ખુલાસો - ગોડાઉનના માલિક સહિત છ લોકોની ધરપકડ
મક્કમ મનોબળ અને તબીબી ટૅક્નૉલૉજીના સંગમનો ચમત્કારઃ અમેરિકા સ્થિત ગુજરાતી વિરાલી મોદી ત્રણ ત્રણ વખત મૃત જાહેર થવા છતાં જીવિતઃ દિવ્યાંગો માટે પ્રેરણા બની
શ્રીનગરમાં આતંકી ત્રાસવાદીઓનો હૉસ્પિટલ પર હુમલોઃપાકિસ્તાની બિમાર આતંકીઓ ભાગી ગયા -બે પોલીસ જવાન શહીદ ..
માલદીવ્સમાં સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશોની ધરપકડ પછી નવ દોષિત રાજકારણીઓને છોડી મૂકવાનો આદેશ સુપ્રીમે પાછો ખેંચ્યો
તાઇવાનમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપઃ બેનાં મૃત્યુ

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply